‘ચૂંટણીની નિષ્પક્ષતા જોખમમાં…’ CM મમતા બેનરજી ચૂંટણી પંચના બે નિર્ણયથી ચિંતીત, ECને લખ્યો પત્ર

📅 Published: November 24, 2025 | 📂 Category: Uncategorized


West Bengal Political News : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આજે (24 નવેમ્બર) ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પત્ર લખીને ચૂંટણી પંચના નિર્ણયો પર નિશાન સાધ્યું છે. તેમણે બહારથી ડેટા ઓપરેટર અને કર્મચારીઓની નિમણૂક કરવાનો તેમજ હાઉસિંગ સોસાયટીમાં મતદાન કેન્દ્ર બનાવવાની દરખાસ્તને લઈ વાંધો ઉઠાવ્યો છે. 

ચૂંટણી પંચે આપેલા નિર્દેશનો મમતાએ વિરોધ કર્યો

વાસ્તવમાં મુખ્ય ચૂંટણી અધિકારીએ તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને ચૂંટણીને લગતા કામકાજમાં પોતાની રીતે ડેટા એન્ટ્રી ઓપરેટર અને બંગાલ સહાયતા કેન્દ્રના કર્મચારીઓની નિમણૂક કરવાનો ઈન્કાર કર્યો છે. આ ઉપરાંત ચૂંટણી પંચે બહારની એજન્સી દ્વારા 1000 ડેટા એન્ટ્રી ઓપરેટર અને 50 સોફ્ટવેર ડેવલપરની એક વર્ષ માટે ભરતી કરવા માટે ‘રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ’ બહાર પાડ્યું છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *