અમદાવાદમાં ડ્રગ્સ કૌભાંડમાં ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી, SOGએ કરી ધરપકડ, 1.872 કિલો ચરસ જપ્ત

📅 Published: January 6, 2026 | 📂 Category: Uncategorized

Ahmedabad News: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ એક મોટી કાર્યવાહી કરતા નરોડા-મુઠિયા રોડ પરથી આશરે 2 કિલો ચરસ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. આ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ નશાના કાળા કારોબારમાં શહેરનો એક ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ પણ સંડોવાયેલો હતો.

આરોપી શારીરિક રીતે વિકલાંગ

SOGની ટીમે બાતમીના આધારે નરોડા-મુઠિયા ગામના રોડ પર દરોડો પાડીને અજય ઉર્ફે બાદશાહ બઘેલ નામના શખ્સની ધરપકડ કરી હતી. અજય શારીરિક રીતે વિકલાંગ છે અને તેના જમણા પગમાં તકલીફ છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *