'આખા દેશની વીજળી એક જ ઝટકામાં કાપી નાખી…', ટ્રમ્પે જણાવી વેનેઝુએલાના ઓપરેશનની અંદરની વાત

📅 Published: January 6, 2026 | 📂 Category: Uncategorized


Venezuela Latest Update: અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલામાં કરવામાં આવેલા ઓપરેશનની ઊંડી જાણકારી આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે ઓપરેશનને અંજામ આપવા માટે પહેલા પૂરા વેનેઝુએલામાં વીજળી એક સાથે કાપી નાખવામાં આવી હતી. ત્યારે લોકો ચોંકી ઉઠયા હતા, કેટલાકને સમજાઈ ગયું હતું કે મોટું થવાનું છે, આ દરમિયાન સમગ્ર વેનેઝુએલામાં અજવાળાનો એક માત્ર સ્ત્રોત મીણબત્તી હતી. 

152 ફાઈટર પ્લેન હતા

રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે અમેરિકાના ઓપરેશનેને અવિશ્વનિય ગણાવ્યું અને વિગતો આપતા જણાવ્યું કે ‘ખૂબ જ મુશ્કેલ ઓપરેશન હતું, 152 ફાઈટર પ્લેન આ હુમલામાં સામેલ હતા, અમારા ઘણા સૈનિકો જમીન પર હતા, પણ આખરે બધુ કમાલ હતું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *