
India-Bangladesh Border : બાંગ્લાદેશમાં અશાંતિ ઊભી થયા બાદ ભારતીય સેના સરહદ હાઇ ઍલર્ટ પર છે. ભારતીય સેનાએ હવે બાંગ્લાદેશી ઘૂસણખોરોની ભારતીય સરહદમાં ઘૂસણખોરી અશક્ય કરી નાખી છે. સીમા સુરક્ષા દળે(BSF) અત્યંત મહત્ત્વની ચિકન નેક (સિલીગુડી કોરિડોર) વિસ્તારમાં સરહદ સુરક્ષા વધુ મજબૂત કરી દીધી છે. આ ક્રમમાં સેનાએ લગભગ 75 ટકા સરહદી વિસ્તારમાં નવી ડિઝાઇનની ફેન્સિંગ લગાવી દીધી છે.
જો ઘૂસણખોર ફેન્સિંગ કાપવાનો કે કૂદવાનો પ્રયાસ કરશે તો.
