વેનેઝુએલામાં માદુરોની ધરપકડ બાદ વિપક્ષ નેતા મચાડોના નિવેદનથી હોબાળો, કહ્યું- ‘મારી ટ્રમ્પ સાથે…’

📅 Published: January 7, 2026 | 📂 Category: Uncategorized


Maria Corina Machado On Nicolas Maduro : વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડો રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડથી ખુશ થયા છે. મચાડો ગત મહિને નોર્વે ગયા બાદ હજુ દેશમાં પરત આવ્યા નથી. મચાડો અમેરિકન રાષ્ટ્રપ્રમુખના સંપર્કમાં હોવાના આક્ષેપો સામનો કરી રહી છે, ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, ‘મેં ટ્રમ્પ સાથે છેલ્લે ઓક્ટોબર-2025માં વાત કરી હતી, ત્યારબાદ હું તેમના સંપર્કમાં જ નથી, મારી ટ્રમ્પ સાથે કોઈ વાતચીત થઈ નથી.’

વિપક્ષની નેતાના નિવેદનથી વેનેઝુએલામાં હોબાળો

વાસ્તવમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)ના આદેશ બાદ અમેરિકન સેનાએ ત્રીજી જાન્યુઆરીએ વેનેઝુએલામાં ઘૂસીને રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરો (Venezuelan President Nicolas Maduro)ની ધરપકડ કરી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *