ઝારખંડમાં જંગલી હાથીનો કહેર, એક જ રાતમાં 7 લોકોને કચડી માર્યા, અત્યાર સુધી 17ના મોત

📅 Published: January 7, 2026 | 📂 Category: Uncategorized


Elephant Rampage in Jharkhand: ઝારખંડના પશ્ચિમ સિંઘભૂમ જિલ્લામાં જંગલી હાથીએ હાહાકાર મચાવ્યો છે. મંગળવારે (છઠ્ઠી જાન્યુઆરી) મોડી રાત્રે હાથીએ અલગ-અલગ ગામોમાં હુમલો કરીને 7 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. નવા વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં માત્ર 6 દિવસમાં જ હાથીના હુમલામાં કુલ 17 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે.

બાબરિયા ગામમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત

અહેવાલો અનુસાર, બાબરિયા ગામમાં મંગળવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ જ્યારે લોકો ઘરમાં સૂતા હતા ત્યારે હાથીએ અચાનક હુમલો કર્યો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *