ટ્રમ્પને કારણે NATO માં બબાલ, યુરોપના દેશોએ અમેરિકાને ધમકાવતા કહ્યું – આ યુદ્ધ સમાન ગણાશે

📅 Published: January 7, 2026 | 📂 Category: Uncategorized

Donald Trump and NATO :  અમેરિકાએ ગયા સપ્તાહે વેનેઝુએલા પર કરેલા હુમલા અને પ્રમુખ માદુરોની ધરપકડથી દુનિયાને ચોંકાવી દીધી હતી, જેની ઘણા પશ્ચિમી દેશોએ પણ નિંદા કરી હતી. હવે, વેનેઝુએલા બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રીનલેન્ડ પર કબજો કરવાની યોજના બનાવી રહ્યા હોવાના સંકેતોથી 75 વર્ષ જૂના નાટો (NATO) ગઠબંધનમાં મોટી તિરાડ પડી છે. અમેરિકાના આ પ્લાન સામે યુરોપિયન દેશોએ ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે અને આકરી ચેતવણી પણ આપી છે.

ટ્રમ્પના સહયોગીએ ભડકાવી આગ

આ વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે પ્રમુખ ટ્રમ્પના સહયોગી અને વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ સ્ટીફન મિલરે ગ્રીનલેન્ડ પર ડેનમાર્કના અધિકાર પર જ સવાલ ઉઠાવ્યા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *