જમ્મુ કાશ્મીરના બિલાવરમાં અથડામણ, ત્રણ આતંકીઓ છૂપાયા હોવાની આશંકા, સર્ચ ઓપરેશન શરુ

📅 Published: January 7, 2026 | 📂 Category: Uncategorized

Image Source: IANS

Jammu Kashmir News: જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લાના બિલાવર વિસ્તારમાં બુધવારે બપોરથી સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. કોહગ, કોમાદ નાલા અને ધનુ પરોલની આસપાસના વિસ્તારોમાં આ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *