ચાંદીની જ્વેલરી તથા કલાકૃતિઓને ફરજિયાત હોલમાર્કિંગની વિચારણા

📅 Published: January 8, 2026 | 📂 Category: Uncategorized


– વિક્રમી ભાવને ધ્યાનમાં રાખીને ઊંચા ભાવ વચ્ચે વપરાશકારોને છેતરાતા અટકાવવા પગલાં લેવા ઉદ્યોગની માગ  

– હોલમાર્કિંગને ફરજિયાત બનાવવા પહેલા નિયમનકારી તથા માળખાકીય આવશ્યકતાઓનો બીઆઈએસ અંદાજ મેળવી લેવા માગે છે 

મુંબઈ : ચાંદીના વિક્રમી ભાવને ધ્યાનમાં રાખી ચાંદીની જ્વેલરી તથા કલાકૃતિઓને ફરજિયાત હોલમાર્કિંગ પદ્ધતિ હેઠળ આવરી લેવા સરકાર વિચારી રહી છે. આ કિંમતી ધાતુના ખરીદદારોની સલામતિને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપ આ વિચારણા થઈ રહી છે, એમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાડર્ડસ (બીઆઈએસ)ના સુત્રોએ જણાવ્યું હતું. હાલમાં ચાંદીના હોલમાર્ક સ્વૈચ્છીક છે જ્યારે સોના પર હોલમાર્ક ફરજિયાત છે. ચાંદીના હોલમાર્કિંગને ફરજિયાત બનાવવા ઉદ્યોગ તરફથી જ માગણી કરવામાં આવી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *