સાબરમતી જેલના હાઈ સિક્યોરિટી સેલમાં મોબાઈલ મળતા ખળભળાટ, છતમાં છુપાવી રાખેલી વસ્તુ જપ્ત

📅 Published: January 8, 2026 | 📂 Category: Uncategorized


Mobile Phones found in Sabarmati Central Jail: અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ(જૂની) જેલમાં ફરી એકવાર આરોપી પાસેથી મોબાઈલ સહિતની વસ્તુ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. અહીં જેલર અને તેમની સ્પેશિયલ સ્ક્વોડ દ્વારા સૌથી હાઈ સિક્યોરિટી સેલમાં અચાનક તપાસ કરવામાં આવી હતી, જેમાં પાકા કામના કેદીએ છતમાં બાખું પાડીને સિમેન્ટની શીટની અંદર છુપાવેલો મોબાઈલ, સિમકાર્ડ અને ચાર્જર સહિતની વસ્તુ મળી આવી હતી. મહત્ત્વનું છે કે, કેદી પાસે આ વસ્તુ કેવી રીતે આવી અને કોને આપી તે અંગે રાણીપ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સાબરમતી સેન્ટ્રલ જેલમાં સ્પેશિયલ સ્ક્વોડનું ચેકિંગ

મળતી માહિતી મુજબ, ગત 6 જાન્યુઆરી, 2026ના રોજ ઇન્ચાર્જ જેલર મોહસીન ખાન પઠાણ જુની જેલમાં તેમની સ્પેશિયલ સ્ક્વોડની ટીમ દ્વારા હાઈ સિક્યોરિટી સેલમાં રુટિન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *