
Vadodara Central Jail : વડોદરા મધ્યસ્થ જેલમાં સજા કાપતા પાકા કામના કેદીએ વચગાળાના જામીન પર 14 દિવસ માટે મુક્ત થયા બાદ પરત જેલમાં હાજર નહીં થઈને બારોબાર ફરાર થઈ ગયો હતો. જેથી જેલરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં કેદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા મધ્યસ્થ જેલમાં જયુડીશીયલ જેલર જે કે તડવી ફરિયાદ નોંધાવી છે કે, વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા ભોગવતા પાકા કેદી દિપકભાઈ ઉર્ફે દાજી મલાભાઈ પગી, (રહે. વેણા તા. સંતરામપુર જી.
