EDના દરોડા ચાલતા હતા, ત્યાં પહોંચી ગયા મમતા બેનરજી… ચૂંટણી પહેલા 'ફાઈલ ચોરી'નો આરોપ

📅 Published: January 8, 2026 | 📂 Category: Uncategorized
Mamata Banerjee
(IMAGE – IANS)


Mamata Banerjee: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. EDની ટીમે IPACના વડા પ્રતીક જૈનના નિવાસસ્થાન અને ઓફિસ પર એકસાથે દરોડા પાડ્યા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *