પાલતુ શ્વાને બટકું ભરતાં માથાકૂટ, દંપતીનાં મકાન ઉપર પથ્થરમારો

📅 Published: January 8, 2026 | 📂 Category: Uncategorized


કટારિયા ચોકડી પાસેના મોદીનગરની ઘટના

કુલ નવ શખ્સો સામે ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો

રાજકોટ: કટારીયા ચોકડી નજીકની લક્ષ્મી નારાયણ સોસાયટી પાસે આવેલા મોદીનગરમાં રહેતા અને મનપામાં કોન્ટ્રાક્ટ બેઇઝ પર સફાઈ કામદાર તરીકે નોકરી કરતાં જોશનાબેન દીપકભાઈ પરમાર (ઉ.વ.૨૮)ના પાલતુ શ્વાને એક શખ્સને બટકુ ભરતાં થયેલી માથાકૂટના કારણે આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી હુમલો અને પથ્થરમારો કર્યો હતો.જે અંગે ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *