GPSC Exam: ગુજરાત જાહેર સેવા આયોગની પ્રિલીમ પરીક્ષાની તારીખો જાહેર, જાણો ક્યારે લેવાશે

📅 Published: January 8, 2026 | 📂 Category: Uncategorized


GPSC Exam Schedule 2026: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે લાંબા સમયની આતુરતાનો અંત આવ્યો છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ષ 2026માં યોજાનારી વિવિધ સંવર્ગની ભરતી પરીક્ષાઓની તારીખો સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે.

ફેબ્રુઆરીથી એપ્રિલ માસ દરમિયાન યોજાશે પરીક્ષાઓ

GPSC દ્વારા બહાર પાડવામાં આવેલી વિગતો મુજબ, ક્લાસ-1 અને ક્લાસ-2 ના કુલ 18 જેટલા અલગ-અલગ સંવર્ગો માટેની પ્રાથમિક કસોટી (Preliminary Exam) આગામી ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2026 દરમિયાન યોજાશે. આ જાહેરાતથી ખાસ કરીને વહીવટી સેવા અને ટેકનિકલ કેડરમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *