મકરપુરા એરફોર્સ પાસે દારૃ વેચતો આરોપી ઝડપાયો

📅 Published: January 8, 2026 | 📂 Category: Uncategorized

વડોદરા,મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસે તથા વાડી રણમુક્તેશ્વર રોડ પર દારૃનો ધંધો કરતા બે આરોપીને પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. 

મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસે બાદશા નગર ખાતે આવતા ત્યાં ખુલ્લા મેદાનમાં  મોપેડ પર દારૃ ભરેલો થેલો લઇને ઊભેલા  જયકુમાર મયૂરભાઇ શિવમ (રહે.સોમનાથ નગર, તરસાલી) ને પોલીસે ઝડપી પાડી ગુનો દાખલ કરી દારૃ કબજે કર્યો છે.તેમજ મોપેડ ડિટેન કર્યું છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *