યમનમાં ગૃહ યુદ્ધ: સાઉદી-UAEના ઘર્ષણ વચ્ચે 400 પર્યટક ફસાયા, ભારતીય મહિલાનું રેસ્ક્યૂ

📅 Published: January 8, 2026 | 📂 Category: Uncategorized


Tourists Trapped in Yemen Civil War : યમનમાં સાઉદી અરેબિયા સમર્થિત સરકાર અને યુએઈ સમર્થિત અલગતાવાદી જૂથો વચ્ચે વધતા સૈન્ય સંઘર્ષના કારણે સ્થિતિ ભયજનક બની છે. સામે સામે હુમલા અને હિંસાઓ થતા અનેક પ્રયટકો ત્યાં ફસાયા છે. આ હિંસા વચ્ચે યમનના સોકોત્રા ટાપુ પર છેલ્લા કેટલાક અઠવાડિયાથી ફસાયેલી ભારતીય નાગરિક રાખી કિશન ગોપાલને ભારત સરકાર દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી છે.

સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા વતન પરત ફરી

યમન સ્થિત ભારતીય મિશનના જણાવ્યા અનુસાર, રાખી કિશન ગોપાલને સાતમી જાન્યુઆરીના રોજ એક વિશેષ યમેનિયા ફ્લાઈટ દ્વારા જેદ્દા મોકલવામાં આવી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *