ગૌધનમાં ફરી લમ્પી જેવો વાયરસ : પશુપાલકો ચિંતામાં

📅 Published: January 8, 2026 | 📂 Category: Uncategorized


પોરબંદરના ગ્રામ્ય પંથકમાં લમ્પી જેવાં લક્ષણો દેખાયાં : અત્યારનો રોગ સશક્ત ગોવંશમાં વધુ પ્રમાણમાં

પોરબંદર, : પોરબંદરના ગ્રામ્ય પંથકમાં લમ્પી જેવો રોગચાળો ફરીથી ફેલાઈ રહ્યો છે અને ગૌધનની સારવાર જીવદયાપ્રેમીઓ કરી રહ્યાં છે ત્યારે અડવાણા ગામે દેશી દવાના માધ્યમથી વિનામૂલ્યે સારવાર આપવામાં આવી રહી છે.

ફરી એકવાર ગોધન લમ્પીનાં ભરડામાં ઘેરાતું દેખાય રહ્યું છે, આ વખતે  લમ્પીનાં લક્ષણો મોટા ભાગે એકથી ત્રણ વર્ષનાં વાછરડા અને હોળકી ગાયોમાં જોવા મળે છે. અગાઉનાં વર્ષોમાં લમ્પી રોગ અશક્ત અને ઘરડા ગૌવંશને મોટે ભાગે થયો હતો, અત્યારનો જે રોગ જોવા મળે છે તે ખેડૂતનાં શસક્ત ગોવંશમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *