
ખુદ જિલ્લા પ્રમુખ જયંતિ રાજકોટીયાએ 350 કરોડ ઉછીના લીધા તેમાં 125 કરોડ હવે બાકી છે તેવું નિવેદન આપ્યું છે : બાંધકામ માટે કરોડો ઉછીના લીધા અને નાણાં ફસાઈ ગયા : જંગી નાણાં આપનારા કોણ
રાજકોટ, : મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ અને શરતભંગ સહિતના મુદ્દે વિવાદમાં આવેલી વિરાણી હાઈસ્કૂલમાં ત્રણેક વર્ષથી ટ્રસ્ટી જયંતિ રાજકોટીયા (રહે.મોરબી)એ રૂ।. 700થી 800 કરોડ અનેક લોકો પાસેથી ઉછીના લઈને હજુ અનેકના નાણાં પરત કર્યા નથી ત્યારે આ કરોડો રૂ।. કઈ રીતે મેળવાયા,તેમાં નાણાં ધીરનારનું પ્રમાણપત્ર છે કે કેમ, અન્યો ઉપર કરોડોના વ્યવહારમાં ઈ.ડી.
