અમદાવાદના ચાંદખેડામાં જૂની અદાવતમાં દલિત યુવકને અપશબ્દો કહ્યા, વાહનમાં કરી તોડફોડ

📅 Published: January 9, 2026 | 📂 Category: Uncategorized


Ahmedabad News: અમદાવાદના ચાંદખેડામાં ગઈકાલે કેટલાક અસામાજિક તત્ત્વો જાહેરમાં ધોકા અને છરાના ઘા મારીને એક્ટિવામાં તોડફોડ કરતા હોય એવો વીડિયો સોશિયલ મીડિયમાં ફરતો થયો હતો. આ ઘટના પહેલાં કેટલાક શખસો દ્વારા જૂની અદાવતમાં એક દલિત યુવકને પહેલાં ગાળો ભાંડવામાં આવી હતી. ત્યારબાદ ટુવ્હીલરમાં તોડફોડ કરી હતી. જે અંગે દલિત યુવકે ફરિયાદ કરતા પોલીસે અસામાજિકતત્ત્વોને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. 

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *