
મંડોર-સાવરકુંડલા રૂટની
એસટી બસની ડિક્કીમાંથી દારૂની 45 બોટલ અને 24 બિટરના ટીન મળ્યા
ભાવનગર: મંડોર-સાવરકુંડલા રૂટની એસટી બસની ડિક્કીમાંથી દારૂની ૪૫ બોટલ અને બિયરના ૨૪ ટીન એસટી વિભાગના ચેકિંગ દરમિયાન મળી આવ્યા હતા. બનાવ અંગે એસટી બસના કંડક્ટર સામે ઢસા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
એસટી બસમાં થતી દારૂની હેરફેરનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.
