
મઢીમાંથી ગાંજો અને તેના છોડ મળી આવ્યા
બોટાદ એસઓજીએ કુલ રૂ.૧.૫૭ લાખના મુદ્દામાલ કબ્જે લઈ એનડીપીએસની કલમો હેઠળ ગુનો નોંધ્યો
બોટાદ: બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ગામે આવેલી મઢીમાં ગાંજાના વાવેતર અને વેચાણની હકીકતના આધારે બોટાદ એસઓજીએ રેઈડ કરતા મઢીમાંથી વનસ્પતિજન્ય ગાંજો અને છોડ મળી કુલ રૂ.૧.
