સાવલી, ટ્રકમાં ચોર ખાનુ બનાવી ને છુપાવેલી વિદેશી દારૃની ૭,૦૬૮ બોટલો ચોરખાનામાં સંતાડીને જતી ટ્રકને એલ.સી.બી. ની ટીમે એક્સપ્રેસ હાઇવે પરથી ઝડપી પાડી છે. પોલીસે મળી કુલ રૃપિયા ૪૬.૮૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
એસ.એમ.સી.ના દરોડા પછી દોડતી થયેલી જિલ્લા પોલીસે ૩૬ લાખનો દારૃ પકડયો
📅 Published: January 9, 2026 |
📂 Category: Uncategorized
