
– ‘આ અંતિમ યુદ્ધ છે : પહેલવી પાછા આવશે જ’ના નારા
– દિવંગતના ક્રાઉન પ્રિન્સે શાંતિમય દેખાવો કરવા અનુરોધ કર્યો, તેમજ દેખાવો રાત્રે યોજવા પણ કહ્યું : દેખાવકારોએ પોલીસ સામે ગોળી છોડી
નવી દિલ્હી, તહેરાન : છેલ્લા કેટલાએ દિવસોથી ઈરાનમાં ચાલી રહેલા રમખાણોએ ઘણુ ઉગ્ર રૂપ લીધુ છે. તેનો વીડીયો વાયરલ થઈ રહ્યો છે.
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અવિયામેની સામે લોક જુવાળ જાગ્યો છે.
