ડેન્માર્કનાં વડાપ્રધાન 'રણચંડી'ના પાઠમાં : ટ્રમ્પને સામી ધમકી આપી : 'પહેલા ગોળી છોડીશું પછી જ પ્રશ્નો પૂછીશું'

📅 Published: January 9, 2026 | 📂 Category: Uncategorized


– ડેનીશ વડાપ્રધાનનું મૂળ ‘વાઈકીંગ રક્ત’ ઉકળી ઊઠયું

– જરૂર પડે ગ્રીનલેન્ડ બળપૂર્વક પણ લેવાની ટ્રમ્પે આપેલી ધમકી સામે યુરોપીય દેશોએ પણ બાંયો ચઢાવી : ‘નાટો’ તૂટી પડવાની આશંકા

કોપન હેગન (ડેન્માર્ક) : જરૂર પડે ગ્રીન લેન્ડ બળપૂર્વક પણ લેવાની ટ્રમ્પે આપેલી ધમકી પછી ડેન્માર્કનાં વડાપ્રધાન મેટ્રે ફ્રેડ્રીકસને ટ્રમ્પને સામી ધમકી આપતાં કહ્યું હતું કે, ગ્રીનલેન્ડને બળપૂર્વક લેવાના પ્રયત્નોનો કટ્ટર સામનો કરવામાં આવશે. અમે પહેલાં ગોળી છોડીશું અને પછી જ પ્રશ્નો પૂછીશું. આમ ડેનીશ વડાપ્રધાન રણચંડીના પાઠમાં આવી ગયા હતાં. તે અંગે નિરીક્ષકોનું કહેવું છે કે, ‘ટ્રમ્પની ધમકીથી મેટ્રો ફ્રેડ્રીકસનનું મૂળ વાઈકીંગ રક્ત’ ઉકળી ઊઠયું છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *