VIDEO | સુરત: ISPLની ઓપનિંગ સેરેમનીમાં બિગ-બીને જોવા ભારે પડાપડી, ભીડ બેકાબૂ થતા કાચનો ગેટ તૂટ્યો

📅 Published: January 9, 2026 | 📂 Category: Uncategorized


Amitabh Bachchan in Surat : સુરતના પીપલોદમાં લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)ની સિઝન-3નો પ્રારંભ આજ(9 જાન્યુઆરી)થી થવા જઈ રહ્યો છે, ત્યારે ISPLની ઓપનિંગ સેરેમનીમાં ક્રિકેટર-બોલિવૂડના સ્ટાર પહોંચ્યા હતા. તેવામાં સુરતના ઉદ્યોગપતિના ઘરે અમિતાભ બચ્ચન પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં આવેલી ભીડે બચ્ચનને જોવા માટે પડાપડી કરતાં એન્ટ્રી ગેટનો કાચનો દરવાજો તૂટી ગયો હતો. જેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. 

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *