
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉછળ્યા હતા. વિશ્વ બજારના સમંચાર કિંમતી ધાતુઓમાં નવેસરથી તેજી બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર ઉછળતા તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ગબડતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી હોવાનું તથા તેના કારણે દેશની ઝવેરી બજારોમાં આજે ફરી તેજી દાખલ થઈ હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સસોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.
