
Turkey Pakistan Defence Pact: મધ્ય પૂર્વ અને દક્ષિણ એશિયાની સુરક્ષા વ્યવસ્થામાં ઐતિહાસિક બદલાવ થવા જઈ રહ્યો છે. સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તૂર્કીયે વચ્ચે એક મોટું ત્રિપક્ષીય સૈન્ય ગઠબંધન આકાર લઈ રહ્યું છે, જેને નાટો(NATO) જેવું જ શક્તિશાળી માનવામાં આવે છે.
શું છે આ ગઠબંધન?
સપ્ટેમ્બર 2024માં સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે એક સંરક્ષણ સમજૂતી થઈ હતી. આ સમજૂતીમાં નાટોના ‘આર્ટિકલ-5’ જેવી જોગવાઈ છે, જે મુજબ ‘કોઈપણ એક દેશ પરનો હુમલો, તમામ દેશો પરનો હુમલો માનવામાં આવશે.
