![]() |
| (AI IMAGE) |
Government College Transfer Rules Gujarat: સામાન્ય વહીવટ વિભાગના વર્ષ 2005ના ઠરાવ મુજબ, સરકારી કર્મચારીઓ કે અધિકારીઓ જો પોતાની બદલી અથવા સેવા વિષયક બાબતોમાં કોઈ રાજકીય વગ કે દબાણ લાવે, તો તેમની સામે કડક કાર્યવાહી કરવાની જોગવાઈ છે. આ ઠરાવ અમલમાં હોવા છતાં, સરકારી કોલેજોના આચાર્યો, અધ્યાપકો અને કર્મચારીઓની બદલીઓમાં રાજકીય હસ્તક્ષેપ થતો હોવાનું જાણવા મળ્યું છે.

