મહેશ્વરી સમાજે રમતગમત સ્પર્ધાનું આયોજન કર્યું:ગુજરાત-રાજસ્થાનના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

ગુજરાત અને રાજસ્થાનના વિવિધ શહેરોમાં વસતા મહેશ્વરી સમાજના અગ્રણીઓ દ્વારા બાળકો માટે રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં સમાજના તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *