બે દિવસના મેકર્સ ફેસ્ટનો પ્રારંભ,70 પ્રોજેકટ પ્રદર્શિત

📅 Published: January 10, 2026 | 📂 Category: Uncategorized

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં બે દિવસના મેકર્સ ફેસ્ટનો આજથી પ્રારંભ  થયો છે.યુવાલય અને વડોદરા ઈનોવેશન કાઉન્સિલ સંસ્થાના સહયોગથી આઠમા  વર્ષે યોજાઈ રહેલા મેકર્સ ફેસ્ટ માટે ગુજરાત અને ગુજરાત બહારથી આ વખતે વિદ્યાર્થીઓ અને ઈનોવેટર્સના ૫૫૦ જેટલા પ્રોજેકટસને રજૂ કરવા અરજીઓ આવી હતી.જેમાંથી એઆઈ ટેકનોલોજી, રોબોટિક્સ, ડ્રોન્સ, ફાર્માસ્યુટિકલ્સ જેવા વિવિધ વિષયો પરના ૭૦ પ્રોજેકટસને પસંદ કરીને પ્રદર્શિત કરવામાં આવ્યા છે.આ વખતે પહેલી વખત મેકર્સ ફેસ્ટ જૂનિયર વિભાગ પણ રાખવામાં આવ્યો છે.જેમાં શાળાના બાળકોના વિવિધ પ્રોજેકટસને રજૂ કરવા માટે તક અપાઈ છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *