ભીમપુરાના મકાનમાં આગ લાગતાં લોકો હિંમતભેર ઝઝૂમ્યા,ફાયર બ્રિગેડ આવે તે પહેલાં આગ પર કાબૂ

📅 Published: January 10, 2026 | 📂 Category: Uncategorized

વડોદરાઃ વડોદરા નજીકના ભીમપુરા ગામે આજે સવારે એક મકાનમાં આગ લાગવાના બનાવમાં લોકોએ હિંમતભેર ઝઝૂમીને આગ કાબૂમાં લીધી હતી.

ભીમપુરામાં કનુભાઇ પરમારના મકાનમાં સવારે આગ લાગી ત્યારે કોઇ હાજર નહતું. જેથી આગ દીવા ને કારણે લાગી હતી કે શોર્ટ સર્કિટથી લાગી છે તે જાણી શકાયું નથી. મકાનમાંથી ધુમાડા નીકળતાં લોકો ભેગા થઇ ગયા હતા અને કનુભાઇના પુત્ર અલ્પેશને જાણ કરતાં તેણે ફાયર બ્રિગેડની મદદ માગી હતી.

દરમિયાનમાં આગ ઝડપભેર વધવા માંડી હતી અને ફ્રીજ,ટીવી,કુલર,બેડ અને અન્ય ફર્નિચરને ચપેટમાં લીધા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *