પતંગરસિયાઓ ખુશખુશાલ: ઉત્તરાયણ અને તેના પછીના દિવસે પવન રહેશે અનુકૂળ, જાણીલો આગાહી

📅 Published: January 10, 2026 | 📂 Category: Uncategorized


Uttarayan Wind Forecast: ઉત્તરાયણને આડે હવે ત્રણ દિવસ બાકી છે ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત દ્વારા ઉત્તરાયણમાં સાનુકૂળ પવન રહેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે કડકડતી ઠંડી રંગમાં ભંગ પાડી શકે છે.

હવામાન વિભાગ અનુસાર, હાલ રાજ્યમાં 12 થી 15 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. 15 જાન્યુઆરી સુધીમાં પવનની ગતિ વધીને 16 તી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. અમુક સમયે વધારે પવન હોય ત્યારે 22 થી 25 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *