બુટલે ગરોની ઉતરાયણ બગડી, છાણીમાંથી બીજા દિવસે દારૂ ભરેલા કન્ટેનર સહિત 50 લાખની મત્તા પકડાઈ

📅 Published: January 11, 2026 | 📂 Category: Uncategorized

વડોદરાના છાણી વિસ્તારમાં સતત બીજે દિવસે દારૂનો મોટો કેસ મળી આવતા બુટલેગરોની ઉતરાયણ બગડી છે. ગઈકાલે 50 લાખના દારૂનો કેસ થયા બાદ આજે છાણી વિસ્તારમાંથી વધુ એક દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે.

છાણી રામાકાકાની દેરી સામે મોહન સિંહ શેખાવત દારૂનો મોટો જથ્થો મંગાવી તેનું કટીંગ કરનાર હોવાની માહિતી મળતા નાયબ પોલીસ કમિશનર ની એલસીબી ટીમે વોચ રાખી રાત્રે છાપો માર્યો હતો. 

પોલીસે એક કન્ટેનર ને તપાસતા અંદર ચોખાની 800 બોરી મળી આવી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *