વડોદરા: ભારત-ન્યૂઝીલેન્ડ મેચની ટિકિટોનું કાળાબજાર કરતું રેકેટ ઝડપાયું, 17 ટિકિટો કબજે

📅 Published: January 11, 2026 | 📂 Category: Uncategorized

Baroda:  વડોદરા: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચના ગણતરીના કલાકો બાકી છે ત્યારે ક્રિકેટ રસિકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી ટિકિટોના પાંચ ગણા ભાવ વસૂલતા બે યુવકોને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 17 ટિકિટો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી

મેચ દરમિયાન ટિકિટોના કાળાબજાર થવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન ફતેપુરા ભાંડવાડાના નાકે બે યુવકો ઊંચા ભાવે ટિકિટો વેચવા આવ્યા હોવાની ચોક્કસ માહિતી મળતા પોલીસે દરોડો પાડી બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *