વડોદરા બસડેપો પર પૂણેની મહિલાના 15 તોલા દાગીનાની ચોરી

📅 Published: January 11, 2026 | 📂 Category: Uncategorized

વડોદરાઃ વડોદરા બસ ડેપો પર પૂણેની મહિલાના ૧૫તોલા સોનાના દાગીનાની ચોરી થતાં તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પૂણેના દત્તનગર ખાતે રહેતા જાગૃતિ નિલેશભાઇ પટેલે પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૨૭મી ડિસેમ્બરે મારી નણંદના  લગ્ન પ્રસંગે પતિ સાથે વડોદરા આવી હતી અને તા.૨૮મીએ પરત ફરી હતી.

મારું પિયર ખંભાત હોવાથી હું માતા- પિતાને મળવા માટે બસ ડેપો પરથી ખંભાત જતી બસમાં બેઠી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *