Grok એ અશ્લીલ કન્ટેન્ટ ફેલાવતા 600થી વધુ એકાઉન્ટ્સ ડિલીટ કર્યા, કહ્યું- ભારતના કાયદાનું પાલન કરીશું

📅 Published: January 11, 2026 | 📂 Category: Uncategorized


Grok AI: ઈલોન મસ્કની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (અગાઉનું ટ્વિટર) એ તેના AI ચેટબોટ ‘Grok’ દ્વારા જનરેટ કરાતી અશ્લીલ તસવીરો કે વીડિયોના વિવાદમાં ભારત સરકાર સમક્ષ ભૂલ સ્વીકારી લીધી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, એક્સ દ્વારા ભારતીય કાયદાઓનું પાલન કરવાની ખાતરી આપી છે. આ કાર્યવાહીના ભાગરૂપે ‘X’ એ અત્યાર સુધીમાં લગભગ 3,500 પોસ્ટ્સ બ્લોક કરી છે અને 600થી વધુ એકાઉન્ટ્સ કાયમી ધોરણે ડિલીટ કરી દીધા છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે હવેથી પ્લેટફોર્મ પર કોઈપણ પ્રકારની અશ્લીલ સામગ્રી ચલાવી નહીં લેવાય.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *