
Iran vs USA: From Allies to Enemies : અમેરિકા અને ઈરાન વચ્ચેની દુશ્મનાવટ સતત વધી રહી છે. હાલમાં ઈરાનમાં સત્તાધીશો વિરુદ્ધ ઉગ્ર આંદોલન થઈ રહ્યા છે. જેને અમેરિકાએ સમર્થન આપ્યું છે. આટલું જ નહીં ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લાહ ખામેનેઈને પદથી હટાવવા માટે અમેરિકા સૈન્ય હુમલો કરે તેવી પણ આશંકા છે. એવામાં જાણીને આશ્ચર્ય થશે કે આજે એકબીજાને દુશ્મન માનતા ઈરાન અને અમેરિકા એક સમયે મિત્ર રાષ્ટ્રો હતા..
