બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની હત્યા, ઓટો ડ્રાઇવરને ઢોર માર મારીને મોત નિપજાવ્યું, એક મહિનામાં 8મી ઘટના

📅 Published: January 13, 2026 | 📂 Category: Uncategorized


Bangladesh violence: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યારના બનાવો અટકી નથી રહ્યા, ત્યારે ચટગામમાં વધુ એક હિન્દુ યુવકની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. છેલ્લા એક મહિનામાં 8થી વધુ હિન્દુઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે, છતાં પણ બાંગ્લાદેશમાં વચગાળાની યુનુસ સરકાર કાર્યવાહી કરવાને બદલે બસ હાથ પર હાથ ધરીને બેઠી છે. 

રિક્ષામાં આવ્યા અને નિર્દયતાથી સમીરને માર માર્યો

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ સમીર દાસ નામના ઓટો ડ્રાઈવર યુવક પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. હુમલાખોરો સમીર પર રીતસરના તૂટી પડ્યા હતા, પહેલા ક્રૂરતાપૂર્વક માર મારી બાદમાં ચાકુ હુલાવી દીધું હતું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *