111

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર
સહકારી બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરીકે સેવા આપવાની શરૃઆત કર્યા પછી દસ વર્ષ પૂરા થઈ ગયા બાદ તે ડિરેક્ટર્સ ત્રણ વર્ષ સુધી તે બેન્કમાં કોઈપણ હોદ્દો ધારણ કરી શકશે નહિ.સહકારી બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો ટૂંકા ગાળા માટે રાજીનામા આપીને ફરીથી તે જ હોદ્દા પર ચઢી બેસતા હોવાથી રિઝર્વ બેન્કે આ જોગવાઈ દાખલ કરવાનું આયોજન કર્યું છે.
