રાજકોટના દૂધના ધંધાર્થીએ ખંભાળાના ભાઇ-બહેનનાં ત્રાસથી આપઘાત કર્યો હતો

📅 Published: January 14, 2026 | 📂 Category: Uncategorized


જામ કંડોરણાના સાતોદડ ગામ પાસે ઝેર પી જિંદગી ટુંકાવી હતી 

ખંભાળાની મહિલાએ તેના પતિને મારી નાખવાની વાત કરી હતી, દૂધના ધંધાર્થીએ ના પાડતા તેના પ્લાન્ટમાં તાળુ મારી દેતા પગલુ ભરી લીધુ

જામ કંડોરણા, રાજકોટ: રાજકોટનાં રેલ નગર વિસ્તારમાં શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપમાં રહેતા દૂધનાં ધંધાર્થી નીલેશભાઇ શાંતીભાઇ હિડોચા નામના આધેડે ગઇ તા.૧૮-૪નાં જામકંડોરણાના સાતોદડ ગામ પાસે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જે અંગે મૃતકના પત્ની કાજલબેન (ઉ.વ.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *