
‘તારે દુકાન ચલાવવી હોય તો મને પાંચ હજારનો હપ્તો આપવો પડશે’
યુવાનના મોટા ભાઇ સાથે માથાકૂટમાં છોડાવવા વચ્ચે પડતા ત્રણેય લુખ્ખાઓએ ધોકો કપાળમાં ઝીંકી દેતા ઇજા
રાજકોટ: શાપર નજીક પારડી પાસે પાનની દુકાન ચલાવતાં યુવાને હપ્તો દેવાની ના પાડતા ત્રણ શખ્સોએ માથાકૂટ શરૂ કરી હતી.આ સમયે યુવાનને છોડવવા વચ્ચે પડેલા તેના નાના ભાઇ ભરતભાઇ મોહનભાઇ સોયા (ઉ.વ.૩૫, રહે.
