
મુંબઈ : વૈશ્વિક ભાવમાં સતત રેલીને પગલે ચાંદીની માર્કેટ કેપપાંચ ટ્રિલિયન ડોલરની નજીક પહોંચી ગઈ છે. મંગળવાર સવારના વૈશ્વિક ભાવ પ્રમાણે ચાંદીની માર્કેટ કેપ વધી ૪.૮૨ ટ્રિલિયન ડોલર પહોંચી ગઈ હતી.
માર્કેટ કેપની દ્રષ્ટિએ સોના બાદ ચાંદીનો ક્રમ આવે છે. સોનાની માર્કેટ કેપ મંગળવારે સવારે ૩૨.
