![]() |
| (AI IMAGE) |
Ahmedabad Uttrayan: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આજે ઉત્તરાયણના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. પતંગપ્રેમીઓ માટે આનંદના સમાચાર એ છે કે, પવનની ગતિ પતંગબાજી માટે સાનુકૂળ રહેશે; આજે પવનની ઝડપ 9થી 11 કિલોમીટર પ્રતિ કલાક અને વાસી ઉત્તરાયણના દિવસે 11થી 13 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.

