લગ્નની યાદોના ડેટાવાળો ફોન ગુમ થતાં મહિલાની આત્મહત્યા

📅 Published: January 16, 2026 | 📂 Category: Uncategorized


સાવરકુંડલાના દાધિયા ગામે બનેલી કરૂણ ઘટના : ફોનમાં લગ્નના ફોટા, સંતાનોનાં બાળપણ, જૂની યાદો સચવાયેલી હતી જે હવે નહીં મળે એમ માની ગળાફાંસો ખાધો 

અમરેલી, : સાવરકુડલા તાલુકાના દાધિયા ગામે એક કરૂણ હૃદયદ્વાવક ઘટના સામે આવી છે, જેમાં મોબાઈલ ફોનમાં સચવાયેલાં લગ્નજીવનનાં સ્મરણો સાથેનો ફોન ખોવાઈ જતાં મહિલાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

બનાવની વધુ વિગત મુજબ દાધિયા ગામે રહેતી મનિષાબેન નીતેશભાઈ ચારોલિયા (ઉ.વ. 22) નામની  પરિણીતાના પતિનો ફોન કયાંક પડી ગયો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *