અમેરિકા વિરુદ્ધ ઈરાનનું એવું 'બ્રહ્માસ્ત્ર' જેનાથી રાતોરાત ઓઈલની કિંમતમાં 'આગ' લાગી શકે! ભારત પર પણ પડશે અસર

📅 Published: January 16, 2026 | 📂 Category: Uncategorized


Strait of Hormuz: ઈરાનમાં ભડકેલી હિંસા અને સરકાર વિરોધી પ્રદર્શન અને પશ્ચિમી દેશો સાથે વધતો તણાવ ફરી દુનિયા પર મોટું ઉર્જા સંકટ ઊભું કરી શકે છે. વ્યૂહાત્મક નિષ્ણાતકર્તાઓએ ચેતવણી આપી છે કે જોઈ ઈરાન વળતાં પ્રહારમાં Strait of Hormuz-સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (પાણીની સાંકડી પટ્ટી ) પર અવરોધ ઊભો કરે તો વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતોમાં ભારે ઉછાળો આવી શકે છે. 110 ડોલર પ્રતિ બેરલની પાર કિંમત જઈ શકે છે. 

હાલ ઈરાને સરકાર વિરોધી આંદોલન અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ભડકાવવામાં આવી રહ્યું છે તેવો આરોપ જડ્યો છે. તેવા આશંકા છે કે ઈરાન આ બંને દેશો જો યુદ્ધ પર ઉતરી આવે તો જવાબી કાર્યવાહીમાં ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એટલે કે જળડમરુને નિશાનો બનાવી શકે છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *