
રૂ।. 455 કરોડના લક્ષ્યાંક સામે માત્ર 328 કરોડની આવક : ગત વર્ષે આજ સુધીમાં 338.35 કરોડ સામે આ વર્ષે 328.71 કરોડ વેરા આવક : રૂ।. 10 કરોડનું ગાબડું : કાર્યક્રમો- SIRમાં વ્યસ્ત અને મસ્ત મનપાને હવે આવકની ચિંતા : જો કે મોટામાથાને બદલે હજુ નાની મિલ્કતો પર જ કાર્યવાહી
રાજકોટ, : રાજકોટમાં સાડા પાંચ લાખ મિલ્કતધારકો પાસે મનપા વેરાના આમ તો કૂલ રૂ।.
