
– ટ્રમ્પ સેકન્ડ દરમિયાન ભારત અમેરિકા સંબંધોમાં ખટાશ આવી ગઈ છે : રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારત ઉપર ટ્રમ્પે વધારાનો ૨૫% ટેરિફ નાખ્યો છે
વૉશિંગ્ટન : પાકિસ્તાનને અરીસો દેખાડતાં અમેરિકાના રીપબ્લિકન સાંસદ અને ડોનાલ્ડ ટ્રમ્પની માર્ટીના નેતા રિચ મેક કૉર્મિકે કહ્યું છે કે ભારતના પ્રમાણમાં અમેરિકામાં નિવેશ કરવામાં પાકિસ્તાન નકામ રહ્યું છે.
વૉશિગ્ટન સ્થિત પિંક ટેન્ક સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ (સી.એસ.આઈ.
