115 તોલા સોનુ ગીરવે મુક્યું, 4.44 કરોડ સામે 4.71 કરોડ વ્યાજ ચુકવ્યું

📅 Published: January 18, 2026 | 📂 Category: Uncategorized


– નખત્રાણાના બે વેપારીબંધુઓની 14 વર્ષથી પડતી

– 115 તોલા સોનુ ગીરવે મુકી ૭૫ લાખ લીધા બાદ હવે સોની કહે છે, સોનુ મારી પાસે નથી! અન્ય વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્તિ અપાવવા પોલીસમાં રજુઆત 

ભુજ: નખત્રાણામા અનાજ, રસકસ અને ખેત પેદાશના વ્યવસાય સાથે સંકળાયેલા બે વેપારી બંધુઓની છેલ્લા ૧૪ વર્ષથી પડતી હોઈ બંને ભાઈઓ વ્યાજના વિષચક્રમાં ફસાયા છે. બંને ભાઈઓએ ગત વર્ષે નખત્રાણાના જ એક સોની પાસેથી ૧૫ તોલા સોનુ ગીરવે મુક્યા બાદ હવે પરત ન આપતા પોલીસમાં રજુઆત કરાઈ છે. આ બંને વેપારી ભાઈઓએ વર્ષ ૨૦૧૨થી જુદા જુદા લોકો પાસેથી ૪ કરોડ ૪૪ લાખ ૨૫ હજાર વ્યાજે લીધા છે જેની સામે ૪ કરોડ ૭૧ લાખ ૫૦ હજાર વ્યાજ પેટે ચુકવી દીધા છે અને મૂડી ચુકવવાની હજુ બાકી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *