Gold Silver Prize increase: કોમોડિટી માર્કેટમાં આજે ચાંદીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર ચાંદીના ભાવમાં આજે અત્યાર સુધીનો સૌથી મોટો એક દિવસીય ઉછાળો જોવા મળ્યો છે. રોકાણકારો માટે આ એક આશ્ચર્યજનક દિવસ સાબિત થયો છે કારણ કે ચાંદીની કિંમતોમાં અચાનક 22,000નો વધારો જોવા મળ્યો છે.
ભાવમાં મોટો વધારો: ચાંદીના ભાવમાં એક જ દિવસમાં ₹22,000થી વધુનો તોતિંગ વધારો નોંધાયો
ટકાવારીમાં ઉછાળો: પાછલા બંધ ભાવની સરખામણીએ આજે ચાંદી 7.
