બાવન ડ્રાઇવરોની તપાસમાં 27ને ચશ્માના નંબર જણાયા

📅 Published: January 20, 2026 | 📂 Category: Uncategorized

ભાયલા ટોલનાકા પાસે આંખ નિદાન કેમ્પ

બે ટ્રક ચાલકનેને વેલ અને એક ચાલકને મોતિયાનું નિદાન થયું

બગોદરા –  રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬ અંતર્ગત તારીખ ૧૯-૦૧-૨૦૨૬ના રોજ કેરાળા જીઆઇડીસી પોલીસ અને અમદાવાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ અકસ્માતો ઘટાડવાના ભાયલા ટોલનાકા ખાતે ટ્રક ડ્રાઇવરો માટે ખાસ આંખ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 

કેમ્પ દરમિયાન કુલ ૫૨ ડ્રાઇવરોની આંખોની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ૨૭ ડ્રાઇવરોને ચશ્માના નંબર, ૨ને વેલ અને એક દર્દીને મોતિયાની અસર જણાઈ આવી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *